વિશ્વમાં વસતાં મોઢ (મોદી) સમાજને એકમંચ કરતી બ્લોગબેઝ વેબસાઈટ થકી સમાજના લગ્નવાંચ્છુક યુવક-યુવતીઓને એકબીજાની નજીક લાવવાનો આ પ્રયાસ છે. જેમાં તેમના બાયોડેટા, ફોટોગ્રાફ કે ઓડિયો વિઝ્યુલ બાયોડેટા અહીં તદ્દન નજીવી કિંમતે શેર કરીશું
No comments