Modh Samaj


 

ડૉ. શેષાંગ દેગડવાલાનુ પ્રોસ્ટેટ કેન્સરની શોધ માટે મલેશિયાની યુનિ.માંથી પોસ્ટ ડૉક્ટરેટ રિસર્ચ

 

સિગ્મા યુનિ.ના પ્રોફેસરે મલેશિયાની યુનિ. માંથી પ્રોસ્ટેટ કેન્સરના શોધ માટે ટેકનોલોજી બનાવીને તેઓનું સંશોપન પૂર્ણ કર્યું છે. પ્રોફેસર ડો. શેષાંગ દેગડવાલાએ જણાવ્યું હતું કે મલેશિયાની Lincoln University College માંથી પ્રોસ્ટ ડોકટરેવ રિસર્ચ તરીકે Prestate Cancer Detection ming ResNet Hybrid Vision Model શીર્ષક હેઠળ સંશોધન પૂર્ણ કયું છે. જે આધુનિક આરોગ્ય અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન પૂરું પાડશે. 

આ પ્રકારના સંશોધન શિક્ષણ, સંશોધન અને નવીનતા ક્ષેત્રે યુવા સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થશે અને કેન્સરની ગંભીરતા દર્શાવશે. જેના કારણે કેન્સરનો ઈલાજ ત્વરિત કરી શકાશે. ડો. દેગડવાલાના નામે અનેક પેટર્ન અને કોપિરાઈટ નોંધાયેલા છે. તેમના સંશોધન લેખો અને અભ્યાસકાર્યો વિવિધ ઈન્ટરનેશનલ જર્નલ-કોન્ફરન્સમાં પ્રાકાશિત થયા છે.

No comments